🔥 TRENDING BMRCL launches free digital library at... Chikkamagaluru Launches Global-Standar... Karnataka Govt to Offer 50% Free Offic... Food and Rural Employment Board Announ... મુंबई ગોળીબારમાં સામેલ ત્રણ આરોપીઓને ક... ગરબા પછી યુવકની હત્યા: અમરાઈવાડીમાં છર...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસએ નવરાત્રી ઉત્સવ દરમિયાન રસ્તાઓ પર સુરક્ષા સુનિશ્ચિત કરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Oct 2026, 03:50 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસના ટ્રાફિક જવાનો મોડી રાત સુધી રસ્તાઓ પર ખડેપગે રહીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી, નવરાત્રીના રંગમાં રંગાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા..

સાબરકાંઠા પોલીસના ટ્રાફિક જવાનો નવરાત્રીની ઉજવણી દરમિયાન રસ્તાઓ પર ખડેપગે રહીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા હતા..

ભીડભાડભર્યા રસ્તાઓ,વાહનોની અવરજવર અને મોડી રાત સુધીની સતત ફરજ વચ્ચે પણ એક જ સંકલ્પ-દરેક નાગરિક સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નવરાત્રીની સાચી ઉજવણી એટલે નાગરિકોની સુરક્ષા અને સુવિધા, અને તેઓએ આ ફરજ અવિરત રાખી..

સાબરકાંઠા પોલીસનું વચન- તમારો ઉત્સવ નિર્વિઘ્ન રહે,એ માટે અમારી ફરજ અવિરત રહે!'
📲Get App