🔥 TRENDING मुंबई में टाईगर श्रॉफ पर गोलीबारी: घटन... રાજૂલા શહેર મા અંબાજી મંદિર ખોડિયાર મં... Karnataka Health Department Launches V... Handicrafts Board Announces Financial... జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బతుకమ్మ, వ... Delhi Enforces 4‑Passenger Limit on E‑...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભુખી નદીના પટમાંથી માદક પદાર્થ ગાંજો ૨૧૪ ગ્રામ કિં.રૂ.૧૦,૭૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી મુંદરા

✍️ Reporter: Naresh katua 🗓 19 Oct 2026, 12:49 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભુખી નદીના પટમાંથી માદક પદાર્થ ગાંજો ૨૧૪ ગ્રામ કિં.રૂ.૧૦,૭૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી મુંદરા પોલીસ.પકડાયેલ આરોપી મહોમદ શકુર આમદ જુણેજા ઉ.વ.૪૬ ધંધો.મજુરી રહે.સુખપરવાસ| મુંદરા-કચ્છ. કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) માદકપદાર્થ ગાંજો ૨૧૪ ગ્રામ કિં.રૂ.૧૦,૭૦૦/-|

(૨) ભારતીય ચલણ રોકડ રકમ રૂ.૨,૨૦૦/-|

(૩) એક ચલમ કિં.રૂ.૦૦/-
📲Get App