धर्म
અરવલ્લી જિલ્લાના મોડાસામાં રમઝટ નવરાત્રી મહોત્સવમાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા આરતી ઉતારી,નવરાત્રીની શુભકામનાઓ આપી..
यहाँ देखें:
▶️ YouTube
મોડાસા ખાતે યોજાયેલ રમઝટ નવરાત્રી મહોત્સવમાં IPS અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજા ઉપસ્થિત રહી માતાજીની આરતી ઉતારી અને સૌને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ પાઠવી..
અરવલ્લીના-:
મોડાસા શહેરમાં રમઝટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યો. આ મહોત્સવમાં ગુજરાત પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા ઉપસ્થિત રહ્યા..
તેઓ ઉપસ્થિત રહી માતાજીની પારંપરિક આરતી ઉતારી,ખેલૈયાઓના મંડળીએ નવરાત્રીની ગરબા અને ડાંડિયા પ્રતિબીધીઓને ઉત્સાહ વધાવ્યો.પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાનાઓે સર્વોને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને સુરક્ષિત વાતાવરણમાં આનંદ, ઉમંગ સાથે ઉજવણી કરવાની.