🔥 TRENDING J&K High Court lifts PSA detention of... 25 Elephants Gather at Burial Site of... Former Rajasthan MLA Syam Lodha Receiv... ਬਟਾਲਾ 'ਚ ਵਾਰਦਾਤ: ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇਅ 'ਤੇ ਨੌਜ... Once again star world video coach bus... भोजपुरी सुपरस्टार पवन सिंह का कल्याणपु...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મૂળદ્વારકા મા વધતો જતો ઉકરડો

✍️ Reporter: Husain Dhoki 🗓 19 Oct 2026, 10:32 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ જિલ્લા નાં કોડીનાર તાલુકા માં આવેલા મૂળદ્વારકા માં મંદિર તરફ જતા રસ્તા ઉપર આજુબાજુ મા રહેતા લોકો દ્વારા કચરો ફેંકવામાં આવે છે કારણ કે અહીંયા કોઈ કચરાપેટી નથી જેના લીધે ઉકરડો બેફામ બની રહ્યું છે

આ ઉકરડો છેલ્લે જન્માષ્ટમી નાં એક દિવસ પહેલા તારીખ 3/9/2026 નાં રોજ જયારે જીગ્નેશ પરમાર દ્વારા વિડિઓ બનાવવા માં આવ્યો હતો ત્યારે ઉપાડયું હતું
ત્યાર પછી હું મચ્છીમારી અર્થે દેવ ભૂમિ દ્વારકા જતો રહ્યો હતો આજે દોઢ મહિના પછી જયારે હું કામ અર્થે ફરી મૂળદ્વારકા આવ્યો ને જોયું કે આ ઉકરડો હતો તેવો ને તેવો થઈ ગયો છે
જયારે બીજી તરફ મારાં (હુસેન ઈસા ઢોકી )નાં ઘરની દીવાલ પાસે પણ પાડોસીઓ દ્વારા કચરો નાખી માનસિક ત્રાસ આપવામાં આવે છે
જયારે પાડોસીઓ ને કચરો ઘર પાસે નાખવાની નાં કહેવામાં આવે છે તો ધાકધમકી અને ઝગડો કરવા પર ઉતરી આવે છે
આ અંગે હુસેન ઈસા ઢોકી દ્વારા એક વખત લેખિત અરજી પણ કરવા માં આવી હતી
તો હવે આ અંગે ફરિયાદ કયા કરવી કોણ જોશે સુ આ માનસિક ઉત્પીડન સહન કરતુ જ રહેવાનું કે પછી તંત્ર આ ગંભીર સમસ્યા ને ધ્યાને લેશે
📲Get App