🔥 TRENDING सरपंची चुनावों की आहट: मई-जून 2027 में... One Labourer Dead, Four Hurt in Poonch... Jammu and Kashmir Government Issues Fi... Delhi techie's unconventional reason f... Manchester United Show Resilience but... એક સપના, બાર રસ્તે, એક મંઝિલ
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉજ્જડ પહાડોથી ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ સુધી;

✍️ Reporter: Atul Thakor 🗓 19 Oct 2026, 02:48 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉજ્જડ પહાડોથી ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ સુધી; સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામ બલેઠીએ જંગલ સંરક્ષણ અને સંયુક્ત વન વ્યવસ્થાપન ક્ષેત્રે એક અનોખો અને પ્રેરણાદાયી ઈતિહાસ રચ્યો...

🔹 જનભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ: બલેઠી મોડેલથી માંડવીના 65થી વધુ ગામો પ્રેરિત; હવે રાજ્યભરની JFM (Joint Forest Management - JFM) સમિતિઓને મળશે તાલીમ...

🔹 ગામમાં 162 બાયોગેસ પ્લાન્ટ અને 04 ચેકડેમ બનાવી જંગલ પરનું દબાણ ઘટાડ્યું; ગામમાં દૂધ ઉત્પાદન વધીને પ્રતિ માસ અંદાજે 12થી 13 હજાર લીટર થયું તેમજ ઘાસચારાની ઉપજમાં 07 ગણો વધારો થયો...

🔹 બલેઠી મોડેલથી પ્રેરિત થઈને માંડવી તાલુકાના આશરે 65થી વધુ ગામો જેમ કે અમરકુઈ, વાંકલ પણ પોતાના જંગલોનું રક્ષણ કરવા પ્રેરાયા છે જે ગામજનોની આ અનોખી પહેલની પર્યાવરણીય સિદ્ધિ તરીકે ઓળખી શકાય...
📲Get App