🔥 TRENDING Karnataka brings RTI applications unde... भोजपुरी स्टार पवन सिंह ने अक्षरा सिंह... पिपली वाले बाबा मंदिर में दुर्गा अष्टम... જેઠાભાઈ ભરવાડે ચાંદલગઢ ગરબા મહોત્સવમાં... अपहरण की स्थिति में सुरक्षा के जरूरी उ... Andhra Pradesh Invites Private Partner...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ડબલ એન્જિન સરકાર સતત અગ્રેસર વિકાસના કામોનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Kamlesh Solanki 🗓 19 Oct 2026, 03:30 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડબલ એન્જિન સરકાર સતત અગ્રેસર વિકાસના કામોનું ખાતમુહૂર્ત

ચીખલી તાલુકાના ખરોલી પંથકને સુદ્રઢ માર્ગ અને નવીન આંગણવાડીની ભેટ! ₹૧.૦૬ કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ થયો.
આજે ખરોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રીધવલભાઈ પટેલ સાહેબ સાંસદ વલસાડ ડાંગ વિસ્તાર,ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયકની ઉપસ્થિતિમાં આ પ્રજાલક્ષી કાર્યોની આધારશિલા મૂકી:
માર્ગ સુદ્રઢીકરણ (MMGSY રીસરફેસિંગ): સુરખાઈ અનાવલ સ્ટેટ હાઈવેથી ખરોલી પહાડ થઈ ખરોલી પીર ફળિયા થઈ લસણપોરને જોડતો મહત્વપૂર્ણ રસ્તો (અંદાજિત રકમ: ₹૯૦ લાખ)
ચાઈલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી: ખરોલી દાદરી ફળિયા ખાતે બાળકો માટે આધુનિક આંગણવાડી કેન્દ્રના નવા મકાનનું નિર્માણ કાર્ય (₹૧૬ લાખ)
ગ્રામ્ય વિસ્તારોના આંતરિક અને મુખ્ય માર્ગો મજબૂત બને તેમજ ભૂલકાંઓને ગામમાં જ સલામત અને પોષણક્ષમ વાતાવરણ ઉપલબ્ધ થાય તે દિશામાં ડબલ એન્જિન સરકાર સતત અગ્રેસર છે
📲Get App