🔥 TRENDING प्राणपुर के मोहनपुर धरहन में नवरात्र प... "ਤੁਹਾਡੇ ਤੋਂ ਬੋਲਿਆ ਤਾਂ ਜਾ ਨਹੀਂ ਰਿਹਾ, ਗਾ... स्थानीय स्तर पर दुर्गा पूजा का आयोजन सिकंदराराऊ रामलीला-रासलीला में आज लक्ष... 📰 कोठी वाले बालाजी महाराज के दरबार मे... નડિયાદના માઈ મંદિર માં આઠમ નવચંડી યજ્ઞ...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીરનાર પંથકમાં સિંહોની સુરક્ષિત અવરજવર ​રેલવે ટ્રેક પર સિંહોનું સુંદર દ્રશ્ય

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Oct 2026, 09:31 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ..

​ગીરનાર પંથકમાં સિંહોની સુરક્ષિત અવરજવર

​રેલવે ટ્રેક પર સિંહોનું સુંદર દ્રશ્ય

​એક સાથે 9 સિંહો નજરે પડ્યા

​૩ સિંહબાળ અને ૬ સિંહણો ટ્રેક પર

​મોડી રાત્રે રેલવે ટ્રેક ઓળંગ્યો સિંહોએ

જૂનાગઢની ​ડુંગર સાઉથ રેન્જની ઘટના

​જૂનાગઢ વન વિભાગે કરી સુરક્ષિત પાર

​વનકર્મીઓની સતર્કતાથી સિંહોનો બચાવ થયો

​ગીરના જંગલમાં વનશ્રેષ્ઠીઓની પ્રશંસનીય ડ્યુટી

​ટ્રેન અકસ્માત ટાળવા વન વિભાગ એલર્ટ

​વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર છવાઈ

​સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ
📲Get App