🔥 TRENDING ਪਰਿਵਾਰ ਨੂੰ ਇਨਸਾਫ਼ ਮਿਲਣਾ ਚਾਹੀਦੈ'; ਦਿਲਜੀ... નાદશેરા ખાતે ઉધોઞો મોં શસ્ત્ર પૂજન સમા... This Week's Bollywood & OTT Lineup: Ud... Rakul Preet Singh Shines at Ramayana T... Anushka Sen Appointed Indian Global Am... Rakul Preet Singh Dons Rs 2.75 Lakh Br...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા| વગરના (કોપર) કેબલ સાથે ઇસમોને પકડી પાડતી પ્રાગપર પોલીસ.,

✍️ Reporter: Naresh katua 🗓 19 Oct 2026, 01:13 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા| વગરના (કોપર) કેબલ સાથે ઇસમોને પકડી પાડતી પ્રાગપર પોલીસ.,

આરોપી વિગત (૧) કાન્તી બચુભાઇ સથવારા ઉ.વ.૨૯ રહે. બળદીયા તા.ભુજ| (૨) અશોક જેરામ સથવારા ઉ.વ.૨૧ રહે.મુળ છસરા તા.મુંદરા હાલે રહે.વવાર તા.મુંદરા કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૩,૭૪,૦૦૦/-):-| (૧) મહીન્દ્રા કંપનીનો સફેદ કલરનો જીતો(છકડો) જેના રજીનં.GJ-06-AZ-3854 વાળા હોઇ જેની કિ.રૂ.૧૦૦,૦૦૦/- (૨) છકડામાં ભરેલ કોપર વાયરના અલગ અલગ ફિલ્લા નંગ-૨ જેનુ| કુલ્લે વજન ૨૨૦ કિગ્રા કિં.રૂ.૨,૬૪,૦૦૦/-| (3) OPPO કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ -૦૨| કિં.રૂ.૧૦,૦૦૦/-|
📲Get App