🔥 TRENDING স্থানীয় সামাজিক কাজের উদ্যোগের সূচনা સુરતના કામરેજમાં આહીર સમાજે નવરાત્રી મ... जमुई में दो बाइकों की टक्कर: झारखंड पु... ગુજરાતમાં મહેસૂલી વહીવટ તેમજ આપત્તિ વ્... બારડોલી મઢી સુગરમિલની વ્યવસ્થાપક સમિતિ... દહેગામમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશન...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ભરૂચની જામા મસ્જીદનો એક ભાગ અને ગેટ લોક, ગેરકાયદેસર વુઝુખાનાની તોડફોડ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 19 Oct 2026, 05:55 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પુરાતત્વ વિભાગ અને પોલીસની સહકારથી ભરૂચની જામા મસ્જીદનો એક ભાગ અને મુખ્ય ગેટ લોક કરવામાં આવ્યા, ગેરકાયદેસર વુઝુખાનાને તોડી નાંખવામાં આવ્યું.

સવારમાં પુરાતત્વ વિભાગ અને પોલીસ પ્રોટેક્શનની સાથે ભરૂચની જામા મસ્જીદમાં પ્રવેશી, મસ્જીદનો એક ભાગ અને બીજા નંબરનો ગેટ સંપૂર્ણ રીતે લોક કરવામાં આવ્યો.

મસ્જીદની અંદર ગેરકાયદેસર રીતે નવું બાંધવામાં આવેલ વુઝુખાનાની તોડફોડ કરવામાં આવી, કારણ કે અગાઉ નોટીસ આપવામાં આવ્યું હતું.

પુરાતત્વ વિભાગના જણાવ્યા મુજબ, આ વુઝુખાનાનું બાંધકામ નવું અને ગેરકાયદેસર છે, તેથી તેને તોડી નાંખવામાં આવ્યું.

જામા મસ્જીદનાં ટ્રસ્ટીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આ કામગીરીમાં સહકાર આપ્યો અને તંત્ર સાથે રહીને કાર્યવાહી કરવામાં સહભાગી બન્યા.
📲Get App