🔥 ट्रेंडिंग चंद्रचौरा, गया में माँ दुर्गा की भव्य... સુરતના જોલવા ગામમાં ગાયને ખાડીમાંથી બચ... MD NHM jk Athar Aamir Khan visit SKIMS... जंतर मंतर में तिरंगा लहराते हुए अपराध... હળદવા-ડોલવણ રોડ પર મોપેડ‑ટુવ્હીલર ટક્ક... गंगापुर सिटी होकर चलेंगी कोटा-पानीपत औ...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગરબાના સસ્તા પાસની લાલય આપી છેતરપિંડી આચરતી ગેંગ

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 19 अक्टू. 2026, 07:34 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવરાતિ્રમાં ગરબાના સસ્તા પાસ મેળવવાની લાલચ તમને ભારે પડી શકે છે! ગરબાના પાસ સસ્તા ભાવે આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે.તહેવારની મજા માણવા ઉત્સુક લોકો સસ્તા પાસની લાલચમાં આવીને છેતરાય| નહીં, તે માટે સાવચેત રહેવું જરૂરી છે.
📲Get App