ગરબાના સસ્તા પાસની લાલય આપી છેતરપિંડી આચરતી ગેંગ
નવરાતિ્રમાં ગરબાના સસ્તા પાસ મેળવવાની લાલચ તમને ભારે પડી શકે છે! ગરબાના પાસ સસ્તા ભાવે આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે.તહેવારની મજા માણવા ઉત્સુક લોકો સસ્તા પાસની લાલચમાં આવીને છેતરાય| નહીં, તે માટે સાવચેત રહેવું જરૂરી છે.