🔥 TRENDING Rural Development and Panchayat Raj De... भरगामा के जयनगर दुर्गा मंदिर में महाअष... जिलाधिकारी और पुलिस अधीक्षक ने सलेमपुर... ਰੂਪਨਗਰ ਵਿੱਚ ਗੈਰ-ਕਾਨੂੰਨੀ ਦਵਾਈਆਂ ਦੀ ਵਿਕਰ... ਕੈਨੇਡਾ ਦੀਆਂ ਚੋਣਾਂ ''ਚ ਪੰਜਾਬੀਆਂ ਨੇ ਕਰਾਈ... कृष्णापुरी मेले में भारी भीड़, आयोजन प...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતમાં મહેસૂલી વહીવટ તેમજ આપત્તિ વ્યવસ્થાપન અને સંબંધિત કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને, મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે 'રિવ્યૂ મીટિંગ'નું આયોજન

✍️ Reporter: Atul Thakor 🗓 19 Oct 2026, 06:23 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતમાં મહેસૂલી વહીવટ તેમજ આપત્તિ વ્યવસ્થાપન અને સંબંધિત કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને, મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે 'રિવ્યૂ મીટિંગ'નું આયોજન થયું.
જેમાં મહેસૂલ આનુષંગિક કામગીરીની પ્રગતિ, સંબંધિત જોગવાઈઓ તથા સંબંધિત મહત્વપૂર્ણ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી તેમજ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાંઆવ્યું
📲Get App