🔥 TRENDING हनुमानगढ़ में पंचायत चुनाव 2026 के तृत... રાજુલા નગરપાલિકા દ્વારા મારૂતિધામ ખાતે... बिडर के एमएलए बिदर रहिम खान ने कणाली ग... વિકાસનાં કાર્ય, જનસેવાની સાથે! अररिया में दुर्गा पूजा के दौरान सुरक्ष... Gold jewellery and cash stolen from ho...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ફટાકડાના ગેર કાયદેસર જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 18 Oct 2026, 05:44 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં શક્તિ ફર્નિચરની બાજુમાં આવેલા ગોડાઉન પર પોલીસે દરોડો પાડી રૂ. 6.67 લાખની કિંમતના ફટાકડાનાં 392 બોક્સ કબજે કર્યા છે. લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કરવા બદલ જામજોધપુરના સચીન બચુભાઈ ભારાઈની અટકાયત કરવામાં આવી છે. ગોડાઉનમાં ફાયર સેફ્ટીનાં સાધનોનો પણ અભાવ હતો. પોલીસે ગોડાઉનને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
📲Get App