🔥 ट्रेंडिंग दिल्ली-देहरादून एक्सप्रेसवे पर दोबारा... लखनऊ में "सनातन भारत के विरोधी रावण" ब... गंगाशहर में युवक के बैंक खाते से बिना... ग्रेटर नोएडा में पाँच परिवारिक सदस्य क... सिद्धार्थ नगर में अनधिकृत पेड़ कटाई, व... અરવલ્લી જિલ્લામાં ભરણપોષણ કેસમાં સજા ક...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના મોરબી રોડ પર ભયાનક આગ! ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 18 अक्टू. 2026, 11:26 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ મંડપ સર્વિસના ગોડાઉનમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ માટે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે
📲Get App