આહીર સમાજના ગરબામાં આહીરાણી રાસની રમઝટ! રાજકોટમાં આહીર સમાજ દ્વારા આયોજિત ગરબામાં પરંપરાગત સંસ્કૃતિની ઝલક જોવા મળી.
यहाँ देखें:
▶️ YouTube
આહીર સમાજની મહિલાઓ પરંપરાગત ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને આહીરાણી રાસે રમતી જોવા મળી હતી. પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહના અનોખા સંગમથી ગરબાના રંગમાં રંગાયું વાતાવરણ!