🔥 TRENDING Headlines આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરફરાજ શેખને પ... Two kashmir trains canceled 15 days fr... Odisha Engineer Arrested in Late‑Night... KISNA Opens Largest Jewellery Showroom...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિવિધ વિકાસકાર્યોનું કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબ દ્વારા ખાતમુહૂર્ત કરી વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો.
Sarkari Yojana

વિવિધ વિકાસકાર્યોનું કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબ દ્વારા ખાતમુહૂર્ત કરી વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 18 Oct 2026, 01:18 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિવિધ વિકાસકાર્યોનું કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબ દ્વારા ખાતમુહૂર્ત કરી વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો.

ગણદેવી વિધાનસભા મતવિસ્તારનાં ચીખલી તાલુકાનાં વિવિધ વિસ્તારોમાં માર્ગો, ગ્રામ પંચાયત નિર્માણ, આંગણવાડી નિર્માણ સહિતનાં વિવિધ વિકાસકાર્યોનું કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબ દ્વારા ખાતમુહૂર્ત કરી વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો.

વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત અંદાજિત ₹9.19 કરોડનાં ખર્ચે સાકાર થનારાં આ કાર્યો જનસુવિધાઓમાં વધારો કરી વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે.
📲Get App