🔥 TRENDING Renewed Demand To Upgrade Jalahalli In... फतेहसागर ग्राम पंचायत: स्वर्गीय बाबूरा... હિંમતનગર: માના માંડવામાં કાજલ મહેરિયાન... शादी का झांसा देकर युवती का शोषण करने... Bhupalapalli GM and Wife Conduct Chand... महाराष्ट्रात पावसाचे आगमन: शेतकऱ्यांच्...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અવર ઓન વિદ્યાવિહાર ની આંગણે રાસ ગરબા ની રમઝટ

અવર ઓન વિદ્યાવિહાર ની આંગણે રાસ ગરબા ની રમઝટ

✍️ Reporter: Pravinsinh M Zala 🗓 17 Oct 2026, 05:20 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માં આદ્યશક્તિની આરાધના ના પર્વ નવરાત્રી નિમિત્તે ઓવરઓન વિદ્યાવિહારના આંગણે તારીખ 17 10 2026 ને શનિવાર ના રોજ સવારે નવરાત્રી ગરબા ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા. નવરાત્રી ગરબા નું આચાર્ય તથા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલીઓ, વિદ્યાર્થીઓ, અને સ્ટાફને આકર્ષણ પુરસ્કાર આપવામાં આવ્યા.
📲Get App