🔥 TRENDING गया के जनकपुर वार्ड 50 में मनपुर देवी... બોરસદ કોલેજ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્... तेज गति वाली कार ने बलरामपुर के कोतवाल... తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మకు శుభాక... Chennai Drenched Saturday as Northeast... Rahul Gandhi Releases Audio Message on...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે 'ધન્વન્તરી આરોગ્ય રથ' સેવાઓ વધુ સુદ્રઢ: નવો આરોગ્ય રથ કાર્યરત કરાયો

✍️ Reporter: Atul Thakor 🗓 17 Oct 2026, 10:37 AM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે 'ધન્વન્તરી આરોગ્ય રથ' સેવાઓ વધુ સુદ્રઢ: નવો આરોગ્ય રથ કાર્યરત કરાયો

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ સાઇટો પર જ મળી રહેશે પ્રાથમિક તબીબી સારવાર

પાટણ જિલ્લામાં હવે કુલ ૦૩ 'ધન્વન્તરી આરોગ્ય રથ' શ્રમિકોના સ્વાસ્થ્યની સંભાળ લેશે
📲Get App