🔥 TRENDING करौली के तीनबड चौराहे पर नवीन बैंचों क... SRP અનૂપમ સ્કૂલમાં આરતી અને ગરબાનું ભવ... हनुमानगढ़ रेलवे स्टेशन के पास नशे में... करौली: सीएमएचओ ने चार चिकित्सा संस्थान... जय भवानी मंडळाच्या कार्यक्रमात पारंपरि... औरंगाबाद निगम ने रोशन गेट से चंपा चौक...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધનસુરા તાલુકાના આમોદરા પ્રાથમિક શાળામાં બેંગલ્સ ડે નિમિત્તે નવરાત્રી નું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું

✍️ Reporter: Chauhan Shaileshkumar Kantisinh 🗓 17 Oct 2026, 05:08 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદરા પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ તથા નાના બાળકો ગરબે ઘૂમ્યા.

ધનસુરા તાલુકાના આમોદરા પ્રાથમિક શાળામાં ગરબાનું નવરાત્રી નિમિત્તે આયોજન રાખવામાં આવી જેમાં શાળાના શિક્ષકો તેમજ નાના બાળકો ગરબા ની મોજ માની.
📲Get App