તારાનગર ક્ષત્રિય ઠાકોર સેનાની અનોખી પહેલ તારાનગર પ્રાથમિક શાળાના બાળકોને ચોપડાનું વિતરણ કરી ભોજનનું આયોજન કરાયું

તારાનગર ક્ષત્રિય ઠાકોર સેનાની અનોખી પહેલ
તારાનગર પ્રાથમિક શાળાના બાળકોને ચોપડાનું વિતરણ કરી ભોજનનું આયોજન કરાયું
તારાનગર : સામાજિક સેવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે તારાનગર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. તારાનગર પ્રાથમિક શાળાના બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકો માટે ભોજનનું આયોજન કરીને સેવાભાવ અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.