🔥 ट्रेंडिंग జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10 ఆయుష్ ఉ... हजारीबाग में दुर्गा पूजा के मद्देनजर भ... આસપુર શાળામાં ભવ્ય ગરબાનું આયોજન: વિદ્... हजारीबाग सदर अनुमंडल क्षेत्र में दुर्ग... ചാലിൽതൊടി-പയ്യനാഴി കോൺക്രീറ്റ് റോഡ് നാ... ग्रामीण कांग्रेस अध्यक्ष ने तालुका पंच...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાથમિક શાળા ચાસા ના વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા.

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 17 अक्टू. 2026, 08:34 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાથમિક શાળા ચાસા ના વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા.

ચાસ પ્રાથમિક શાળાના બાળકો ગરબે ઝૂમ્યા.
ચીખલી તાલુકાના ચાસા ગામની પ્રાથમિક શાળા ના બાળકો જોશેઠ જોગણી માતાના મંદિર પરિસરમાં માતાની આરતી પુજન કરી ગરબે ઝૂમ્યા. શાળા સંકુલના શિક્ષકો અને ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલ, ગામના આગેવાનો અને ઉત્સાહ સભર ખેલ્યા પણ ઉપસ્થિત રહ્યા , તમામ લોકો પધારી બાળકોને ઉત્સાહમાં વધારો કર્યો.બાળકોને શાળામાંથી ગરબા રમવા લઈ જવાથી બાળકોના ચેહરા પણ ખુશીની લહેર જોવા મળી.શાળા ના પ્રિન્સિપાલ મનીષભાઈ પટેલે માતાના ચરણમાં નમન કરી તમામ બાળકોના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જીવન અને સરસ્વતી માતાના હાથ એમના પર સદા રહે તેવી પ્રાર્થના કરી.
📲Get App