🔥 TRENDING AIIMS Bhopal launches QR‑code nutritio... Man duped of ₹3.4 lakh in fake Russian... શિહોરીની એમ. વાલણી હાઈસ્કૂલમાં પરંપરાગ... किसानों की समस्याओं को लेकर सक्रिय हुए... समस्तीपुर के ध्रुवगामा गांव में समाधि... ખેરાલુ તાલુકાના વગવાડી ગામે પ્રાથમિક શ...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

વિરમગામમાં મહારક્તદાન શિબિરનું આયોજન

✍️ Reporter: Chandubhai Thakor 🗓 17 Oct 2026, 02:10 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમિતભાઈ શાહના જન્મદિવસ અને સ્વ. વજુભાઈ ડોડિયા સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાશે

વિરમગામમાં મહારક્તદાન શિબિરનું આયોજન અમિતભાઈ શાહના જન્મદિવસ અને સ્વ. વજુભાઈ ડોડિયા સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાશે વિરમગામ: ભારતીય જનતા પાર્ટી પરિવાર, વિરમગામ દ્વારા દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે તેમજ સ્વર્ગસ્થ શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ (પૂર્વ ધારાસભ્ય)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન શિબિરનું આયોજન 22 ઓક્ટોબર, 2026, ગુરુવારના રોજ સવારે 8:00 કલાકે કરવામાં આવશે. આ કાર્યક્રમ વિરમગામ ખાતે સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ, SBI બેંક પાસે યોજાશે. રક્તદાન એ માનવતાની સેવા કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપી શકાય છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં વધુમાં વધુ લોકો જોડાય અને રક્તદાન કરીને સમાજસેવામાં સહભાગી બને તેવો હેતુ રાખવામાં આવ્યો છે. આ મહારક્તદાન શિબિરનું આયોજન ભારતીય જનતા પાર્ટી પરિવાર, વિરમગામ દ્વારા કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર: 80139
📲Get App