🔥 ट्रेंडिंग अदलहाट, मिर्जापुर: दुर्गा पूजा के कारण... मिर्जापुर: दुर्गा पूजा के कारण गांधी च... बिहार में धान की सरकारी खरीद 1 नवंबर स... ਮੌੜ ਮੰਡੀ ਵਿਖੇ 19 ਅਕਤੂਬਰ ਨੂੰ ਗਊ ਮਾਤਾ ਦੀ... केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया... दुर्गा पूजा शांतिपूर्ण संपन्न कराने हे...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં તૂટેલા નાળા અને કચરા ની સમસ્યા થી ગ્રામજનો પરેશાન

✍️ रिपोर्टर: Kureshi Rijavanaben Hanifbhai 🗓 17 अक्टू. 2026, 06:14 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં શ્યામજી મંદિર પાસે મોટા નાળા વીસતારમા તૂટેલા નાળા જાહેર વિસ્તાર માં કચરો નાખવા વાની સમસ્યા અને વીજ થાંભલો પડવાની અણી પર હોવાની ફરીયાદને કારણે સ્થાનિક ગ્રામજનો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ નાળા નું સમારકામ કરવામાં ન આવતા અવર જવર માં મુશ્કેલી ઉભી થાય છે ખાસ કરીને શાળા યે જતા બાળકોને તુટેલા નાળાને કારણે હાલાકી ભોગવવી પડે છે આ ઉપરાંત ગૌશાળા નજીક કચરો નાંખવામાં આવતો હોવાના કારણે ગાયો કચરો ખાવા મજબુર બને છે જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી છે વીજ થાંભલો પણ જોખમી સ્થિતિમાં હોવાની ફરીયાદને કારણે અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે ગ્રામજનો દ્વારા સરપંચની કામગીરી અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે લોકો ની માંગ છે કે તુટેલા નાળાનુ તાત્કાલિક સમારકામ કરવામાં આવે જાહેર સ્થળો એ કચરો નાખવા નું બંધ કરાવવા મા આવે અને જોખમી વીજ થાંભલાનુ યોગ્ય સમારકામ કરવામાં આવે સંબંધિત તંત્ર દ્વારા સ્થળની તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે જથી ગ્રામજનો શાળાએ જતા બાળકો અને અબોલ પશુઓને રાહત મળી શકે
📲Get App