🔥 TRENDING Weekly Special Train Udaipur-Delhi Sar... बिहार के मधुबनी जिले में स्थित एकादश र... શ્રી જે.એ. સંઘવી હાઈસ્કૂલ, રાજુલા ખાતે... Indore Health Dept Ends Attachments of... सुपौल में ऑर्केस्ट्रा ठिकानों पर पुलिस... Main suspect in ₹43.14 L fake‑gold loa...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ સોલાર કેબલ ચોરીના એક મોટા લુના નો ભેદ ઉકેલ

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 17 Oct 2026, 12:09 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારચીયા ગામ નજીક
એમબીટ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ
સોલાર પ્લાન્ટ લગાવતી કંપના પ્લાન્ટમાં થયેલ ચોરીના ગુનામા
પાંચ આરોપીને 8,000 મીટર કેબલ
એક પીક અપ બોલેરો
એક આર્ટિક કાર
પાંચ મોબાઇલ
અને 12,000 ની રોકડ રકમ સહિત
કુલ મુદ્દા માલ: 21,62,840 સાથે ઝડપી પાડ્યા
📲Get App