રાજુલા તાલુકાના વડગામે શ્રીમદ્ દેવી ભાગવત કથા નું આયોજન
यहाँ देखें:
▶️ YouTube
રાજુલા તાલુકાના વડગામે શ્રીમદ્ દેવી ભાગવત કથા નું આયોજન અમારા કુળદેવી માતાજી શ્રી ચામુંડા માં. મહાકાળી માં હરસિધ્ધિ માં ની અસીમ કૃપાથી. સ્વર્ગ. વેલાબાપા ટાંક પરિવારના આંગણે અનેરો અવસર તારીખ ૧૯/ ૧૦/૨૦૨૬થી ૧૬/૧૦/૨૦૨૬નું આયોજન રાખવામાં આવેલ છે કથાના વક્તા શ્રી કનુ બાપુ બાર પટોલી વાળા રાજ્યગુરુ દેવી ભાગવત નું રસપાન કરાવશે ભુવા શ્રી વાલજીભાઈ નાથાભાઈ ટાંક સહ પરિવાર અને રા અવસરમાં સૌને પધારવા અમારું આમંત્રણ . કાનાભાઈ ટાંક. પરસોત્તમભાઈ ટાંક. લાલજીભાઈ ટાંક. મહેશભાઈ ટાંક. મનસુખભાઈ ટાંક. ધીરુભાઈ ટાંક. કિરણભાઈ ટાંક. જયદીપ ટાંક. ગૌરાંગ ભાઈ ટાંક. તુષાર ટાંક . હિતુ ટાંક પરિવારના જય માતાજી