🔥 TRENDING करौली के तीनबड चौराहे पर नवीन बैंचों क... SRP અનૂપમ સ્કૂલમાં આરતી અને ગરબાનું ભવ... हनुमानगढ़ रेलवे स्टेशन के पास नशे में... करौली: सीएमएचओ ने चार चिकित्सा संस्थान... जय भवानी मंडळाच्या कार्यक्रमात पारंपरि... औरंगाबाद निगम ने रोशन गेट से चंपा चौक...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના 'મઘરાત' નવરાત્રી મહોત્સવમાં માઁ આદ્યશક્તિની આરતી અને દર્શન..
Religion

હિંમતનગરના 'મઘરાત' નવરાત્રી મહોત્સવમાં માઁ આદ્યશક્તિની આરતી અને દર્શન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 05:18 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે આયોજિત ભવ્ય 'મઘરાત' નવરાત્રી મહોત્સવના છઠ્ઠા નોરતે માઁ આદ્યશક્તિની પાવન આરતી કરવામાં આવી, જેમાં સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ..

સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે નવરાત્રિના પાવન પર્વના છઠ્ઠા નોરતે 'મઘરાત' નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવમાં માઁ આદ્યશક્તિની પાવન આરતી કરી દિવ્ય દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.આ પ્રસંગે માઁ જગદંબાના ચરણોમાં શીશ નમાવી સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી.આ ભક્તિમય માહોલ અને ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

'મઘરાત' નવરાત્રી મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, જેમાં સ્થાનિક લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે.
📲Get App