આજથી એકતાનગર ખાતે 'એકતા પ્રકાશપર્વ'નો ભવ્ય પ્રારંભ... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એકતા પ્રકાશપર્વનો ઉદ્ઘાટન સમારોહ
આજથી એકતાનગર ખાતે 'એકતા પ્રકાશપર્વ'નો ભવ્ય પ્રારંભ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એકતા પ્રકાશપર્વનો ઉદ્ઘાટન સમારોહ...
સરદાર સાહેબની 151મી જન્મજયંતી નિમિત્તે આજથી 15 જાન્યુઆરી, 2027 સુધી સતત ત્રણ મહિના ચાલશે રોશનીનો મહોત્સવ; 7.6 કિલોમીટરનો વિસ્તાર થીમ આધારિત લાઈટિંગથી ઝળહળશે, રાત્રિ પ્રવાસનને મળશે મોટું પ્રોત્સાહન...