🔥 ट्रेंडिंग ગરબાના મેદાનમાં રોબોટની અનોખી એન્ટ્રી:... समस्तीपुर में सड़क सुरक्षा के लिए विशे... गंगापुर सिटी में सुरक्षा व्यवस्था को ल... मुख्यमंत्री योगी आदित्यनाथ का बस्ती दौ... મહીસાગરમાં શ્રમિકો માટે માત્ર 5 રૂપિયા... दुर्गा पूजा: दरभंगा में सुरक्षा व्यवस्...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ

✍️ रिपोर्टर: Naresh katua 🗓 16 अक्टू. 2026, 08:38 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ ઉના પોલીસ સ્ટેશન, જી.ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા (૧) હેડ| કોન્સ્ટેબલ ધીરૂભાઇ ચીથડભાઇ બાંભણીયા તથા (૨) પ્રજાજન દિનેશભાઇ નાથુભાઇ બાકીયા વિરૂધ્ધ ૨ હજર ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો. આરોપી નં.(૧) ની ધરપકડ બાકી.ફરિયાદીના દમાસા ગામથી પથ્થરના ટ્રેકટરો આજુબાજુના ગામોમાં ફેરા કરવામા આવે છે, જેથી ફરિયાદી પાસે ટ્રેકટર દીઠ બે માસના બે ટ્રેકટરના ૫ હજર ગેરકાયદેસર રીતે આરોપીએ લાંચની માંગણી કરેલ.
📲Get App