🔥 TRENDING एटा: 17 अक्टूबर को संपूर्ण समाधान दिवस... तेलघानी आयोग के गठन की मांग तेज, सुरजी... *पंचायत चुनाव विशेष कवरेज - ग्राम पंचा... TEAM INDIA 'ਚ ਵੱਡਾ ਬਦਲਾਅ: ਧਾਕੜ ਖਿਡਾਰੀ... અમદાવાદ: ગીતામંદિર નજીકથી 1,034 નકલી મ... ಮಗಳ ಮನೆಗೆ ಬರುತ್ತಿದ್ದ 24ರ ಬ್ಲಾಗರ್, 70ರ...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગરબા તો ઝાલોદ પોલીસ ગ્રાઉન્ડના જ!

✍️ Reporter: Pankaj Pandit 🗓 16 Oct 2026, 02:40 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગરબા તો પોલીસ ગ્રાઉન્ડના જ!

પાંચમા નોરતે ઝાલોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો ભારે ઉત્સાહ

ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલના નેતૃત્વમાં ગરબાનું આયોજન

પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા પરિવાર સાથે ગરબા નિહાળવા પહોંચ્યા

ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર્સ એસોસિયેશન સહિત આગેવાનોએ કરી આરતી

પોલીસ અધિકારીઓ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા

પી.આઈ. રવિ ગામીતે કન્યાઓને સાયબર ફ્રોડ અને મહિલા સુરક્ષા અંગે આપ્યું માર્ગદર્શન

પોલીસની સુરક્ષા, ખેલૈયાઓનો ઉત્સાહ અને નગરજનોનો સહકાર!
📲Get App