🔥 TRENDING Actor Imran Khan Ordered to Exit India... Himanshu Soni Joins Jagadhatri as ACP... Stakeholders Briefed on Food Safety No... Andhra Pradesh Sets Oct 28 for 100 Urb... AP High Court Orders Immediate Payment... Gujarat Officials Seize 44kg of Suspec...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના ઝેઝરા ગામની સીમમા ખેતરમાં વીજ કરંટ લાગતાં સર્વેયરનું મોત
*********************
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના ઝેઝરા ગામની સીમમાં દુઃખદ ઘટના બનવા પામેલ છે

વિરમગામ તાલુકાના ઝેઝરા ગામની સીમમા ખેતરમાં વીજ કરંટ લાગતાં સર્વેયરનું મોત ********************* અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના ઝેઝરા ગામની સીમમાં દુઃખદ ઘટના બનવા પામેલ છે

✍️ Reporter: Gilani Asikali 🗓 16 Oct 2026, 02:14 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના ઝેઝરા ગામની સીમમાં દુઃખદ ઘટના બનવા પામેલ છે
વિરમગામ તાલુકાના ઝેઝરા ગામની સીમમાં ખેતરમાં જમીન સર્વેયર તરીકે કામ કરતા નિલેશભાઈ ભીખાભાઈ ગોહિલ ઉંમર આશરે ૩૫ વર્ષ, મૂળ રહે. વસો નું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, નિલેશભાઈ ગોહિલ ઝેઝરાગામની સીમમાં ખેતરમાં જમીન સર્વેયર તરીકે કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન વીજ થાંભલા પાસે કોઈ કારણોસર વીજ કરંટ લાગતાં તેમનું મોત નીપજ્યું હતું.ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે નળસરોવર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, વીજ કરંટ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જાણવા મળશે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App