🔥 TRENDING शिक्षक एमएलसी चुनाव: सपा नेताओं ने हसन... જાળીયા ગામની ૩૩ મહિલા ખેડૂતોએ કોલેજ ઓફ... લીંબડીમાં મનદીપ પરિવાર દ્વારા ત્રણ દિવ... காரைக்குடி அழகப்பா அரசு கலைக் கல்லூரிய... धार्मिक कार्यक्रमों और चुनाव प्रचार के... જામનગરમાં અભિનેતા શાહિદ કપૂર અને હર્ષ...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આજ તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આજ તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ

✍️ Reporter: Atul Thakor 🗓 16 Oct 2026, 09:30 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આજ તેરા તુઝકો અર્પણ કાર્યક્રમના અંતર્ગત ખેડૂતોને એની જમીન પરત કરવામાં આવી જેમાં જમીનના 55 જેટલા દસ્તાવેજ જેમાં 522 જેટલી વીઘા જમીન જેની બજાર કિંમત 100 કરોડથી વધારે છે, ખેડૂતોને આજ પરત કરવામાં આવી. ખેડૂતોને એના હિત પરત કરાવવા માટેના આ ભાગીરથ પ્રયાસ માટે રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસની ટીમને શુભેચ્છા પાઠવી l..
📲Get App