🔥 TRENDING One Week Left to Apply for 860 Prison... અમરથોળ ગામમાં સ્વચ્છતા જાળવીને નવરાત્ર... Railway Department Announces Recruitme... 4 Dead, 14 Injured in Mysuru Bus-Lorry... Minister Aman Arora defeats Charnjeet... Delhi CM Rekha Gupta Distributes Bicyc...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડૂતોના વીજ પ્રશ્નોને લઈને ગોપાલ ઇટાલિયા એ વીજ કંપનીને કર્યો ધેરાવો..

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 16 Oct 2026, 02:00 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જુનાગઢ....

ખેડૂતોના વીજ પ્રશ્નોને લઈને ગોપાલ ઇટાલિયા એ વીજ કંપનીને કર્યો ધેરાવો..


હાથમાં ફાનસ લઈ ખેડૂતો સાથે પહોંચ્યા વીજ ઓફિસે

ખેડૂતોએ વીજ કાપ,વોલટેજ વધઘટ જેવા પ્રશ્નોને લઈ દર્શાવ્યો રોષ

ગિરનાર કમલમમાં લાઇટની જરૂર છે કે ગ્રામ્ય વિસ્તારમાં , ખેડૂતોને .... સણસણતો સવાલ પૂછ્યો ગોપાલ ઇટાલિયા એ


લોકલ પ્રશ્નો ટૂંક સમયમાં હલ કરીશુ, એની પ્રશ્નો ઉપરી સ્તરે મોકલી આપીશું..વીજ અધિકારીનો ઉડાઉ જવાબ...

જો વીજ પ્રશ્નો હલ નહી થાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે....
📲Get App