🔥 ट्रेंडिंग वैश्विक समाचार प्रेस ने स्थानीय कार्यक... वाराणसी में आयुष मंत्रालय का गठिया उपच... Highly Anticipated 'Street Fighter' Ac... Influencer Arrested in Kerala MDMA Dru... Three Indian Nationals Fatally Burned... फारबिसगंज: अतिक्रमण के कारण ट्रैक्टर ग...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વિસનગરમાં ગંજબજાર પાસે ટ્રક બગડતાં હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો, ટ્રાફિક જામ

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 16 अक्टू. 2026, 09:51 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસનગરમાં ગંજબજાર નજીક હાઇવે પર એક ટ્રક બગડી પડતાં સવારના સમયે વાહનવ્યવહાર ખોરવાયો હતો. કાંસા ચોકડીથી પાલડી ચોકડી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

વિસનગર શહેરમાં ગંજબજાર પાસે હાઇવે પર સવારે એક ટ્રક અચાનક બગડી પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ ઘટનાને કારણે કાંસા ચોકડીથી પાલડી ચોકડી સુધીના રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

સવારના સમયે રોજિંદા ધોરણે અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને નોકરીયાત વર્ગ અને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડી હતી. લોકલ નાગરિકોએ વાહનોને વ્યવસ્થિત કરવા અને ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સમય સર ટ્રાફિક સમય સર ખુલી ગયો હતો
📲Get App