🔥 ट्रेंडिंग लुम्बा की ढाणी सायला: महंत गुलाब राम ज... યુવા પેઢીને નશાથી બચાવવાનો પડકાર, ડ્રગ... नागौर के अलाय में कांग्रेस और RLP के ब... Global News press announced समस्तीपुर के कल्याणपुर में धूमधाम से म... श्री मार्तंड देवसंस्थान जेजुरी व धर्मव...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી શહેર મા આવેલ પંચવટી ફાર્મ ખાતે યોજાયેલ સૈયારા નવરાત્રી મહોત્સવ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 16 अक्टू. 2026, 10:05 AM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી શહેર મા આવેલ પંચવટી ફાર્મ ખાતે યોજાયેલ સૈયારા નવરાત્રી મહોત્સવ

શહેર ના ચિતલ રોડ પર આવેલ પંચવટી ફાર્મ ખાતે યોજાયેલ સૈયારા નવરાત્રી મહોત્સવ નું સુંદર આયોજન કરાયું છે આ સુંદર મજાનું આયોજન એડવોકેટ ભરતભાઈ બારોટ તથા પી એલ મારું સાહેબ અને મુકેશ ભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે.
નવરાત્રિના પર્વે ને આનંદ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાના હેતુ થી આયોજિત આ મહોત્સવ અમરેલી શહેર મા નવરાત્રી ની રોનક મા વધારો કરી રહ્યો છે.
📲Get App