🔥 TRENDING 🚨 BIG BREAKING NEWS | ଗୋପାଳପୁର ମହାବିଦ... बीकानेर नगर निगम में 'ऑपरेशन नीलकंठ' क... ਮੁਲਜ਼ਮ ਅਸ਼ਵਨੀ ਦੀ ਢੱਹੀ ਦੁਕਾਨ 'ਤੇ ਲਾਇਆ ਪ... श्री सनातन धर्म रामलीला समितिए नोएडा द... পলসন্ডা ট্রাফিক মোড়ে দুর্ঘটনার কবলে ব... मेहंदवास में गणेश मंदिर बना आस्था और स...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી સજા વોરંટના આધારે સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને અમરેલી સિટી પોલીસે ઝડપી પાડ્યો

✍️ Reporter: Anil Vaghela 🗓 16 Oct 2026, 11:51 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી
સજા વોરંટના આધારે સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને અમરેલી સિટી પોલીસે ઝડપી પાડ્યો
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સજા વોરંટના આધારે છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. અમરેલી સિટી પોલીસની ટીમે કામગીરી હાથ ધરી આરોપીને પકડી પાડ્યો હતો.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પકડાયેલા આરોપીનું નામ યોગેશભાઈ પ્રવીણભાઈ ચાંપાનેરિ છે. આરોપી મૂળ અમરેલીના લાઠી રોડ સ્થિત રોયલ પાર્ક સોસાયટીનો રહેવાસી છે અને હાલ રાજકોટના લીંબડા ચોક વિસ્તારમાં ભક્તિ એપાર્ટમેન્ટ ખાતે રહેતો હોવાનું જણાવાયું છે.
📲Get App