🔥 TRENDING Meghalaya's New Assembly Building Expe... Meghalaya Police Upset Langsning on Pe... Tripura Gramin Bank Launches Gram Samr... 1,449 Youths in Tripura Awarded Certif... Disaster Preparedness Awareness Progra... Himachal Pradesh Forms Village Committ...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🙏 વડનગર માટે ગૌરવની ક્ષણ! 🏥

✍️ Reporter: Palakbhai Patel 🗓 15 Oct 2026, 01:15 AM 👁 8
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

🙏 વડનગર માટે ગૌરવની ક્ષણ! 🏥

🙏 વડનગર માટે ગૌરવની ક્ષણ! 🏥

GMERS સિવિલ હોસ્પિટલ, વડનગર ખાતે અત્યાધુનિક MRI મશીનની સુવિધા શરૂ થવા બદલ ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ તથા તમામ સ્થાનિક નેતા અને ગુજરાત સરકાર નો હૃદયપૂર્વક આભાર. 🙏

આ સુવિધા વડનગર અને આસપાસના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ સમાન છે. ❤️

🚩 વિકસિત વડનગર, સુખી વડનગર!

#Vadnagar #Development #GMERSHospital
#healthcare #જનસેવા

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ
📲Get App