🔥 TRENDING Uttar Pradesh Achieves 3,000 MW Roofto... University of Manchester to Launch Res... गांव भावठडी में सरपंच चुनाव के लिए 4 उ... पंचायत चुनाव में धांधली पर हाईकोर्ट सख... Trump Reaffirms No Military Strike on... Vantage Releases Global Outcome Econom...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાયબ મુખ્યમંત્રીશ્રીએ શાપરમાં નવનિર્મિત વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ કર્યું

નાયબ મુખ્યમંત્રીશ્રીએ શાપરમાં નવનિર્મિત વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ કર્યું

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 15 Oct 2026, 09:13 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજકોટના શાપર ખાતે વિભાગીય પોલીસ અધિકારીશ્રીની કચેરીનું લોકાર્પણ તેમજ ભૂમાફિયાઓ પાસેથી મુક્ત કરાવાયેલી ૫૦૦થી વધુ વિઘા જમીનના દસ્તાવેજો ખેડૂતોને પરત સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રજાભિમુખ કામગીરી, ઝડપી ફરિયાદ નિવારણ, રેકોર્ડ મેનેજમેન્ટ, ડિજિટાઈઝેશન અને પારદર્શક વહીવટની નોંધ લઈને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લા પોલીસને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
📲Get App