🔥 TRENDING बोर्ड परीक्षा में उत्कृष्ट प्रदर्शन कर... सिकंदराराऊ में नगर पालिका की कूड़ा व्य... દેડિયાપાડા તાલુકા કક્ષાના કલામહાકુંભમા... कलेक्टर ने सिरोंज तहसील के चार गांवों... ફાયનાન્સ કંપનીઓ અને બેંકોના રિકવરી એજન... बदायूं: डॉ वीरेश कुमार सिंह ने बिल्सी...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી!

સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી!

✍️ Reporter: Atul Thakor 🗓 15 Oct 2026, 09:18 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી!

પોષણયુક્ત આહાર અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા સુરત ઝોનમાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICDSના આંગણવાડી કાર્યકરોએ ટેક હોમ રાશન (THR), સરગવો અને શ્રી અન્નનો ઉપયોગ કરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી હતી.

પોષણયુક્ત આહાર • સ્વસ્થ પરિવાર • સુપોષિત સમાજ
📲Get App