સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા હાઈવે પર ફેક્ટરીમાં ભીષણ આગ
Watch on:
📘 Facebook
સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર આવેલી એક ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા સુરેન્દ્રનગર, ચોટીલા અને રાજકોટની ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે