🔥 ट्रेंडिंग मुम्बई में रिकॉर्ड तोड़ गर्मी, मध्य प्... सुप्रीम कोर्ट ने धानलक्ष्मी मर्चेंडाइज... જામનગરની જી.જી. હોસ્પિટલમાં બારી પર ચડ... અમરેલીમાં કિશોરીનું અપહરણ: અજાણ્યા ઈસમ... बिहार सरकार ने पंचायतों को सुदृढ़ करने... मिशन शक्ति अभियान: कक्षा 7 की छात्रा प...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આદિજાતિ સશક્તીકરણ; મહીસાગરની દીકરી વિપા બારિયાની ‘શક્તિસેટ’ સુધીની સફર...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 15 अक्टू. 2026, 09:03 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદિજાતિ સશક્તીકરણ; મહીસાગરની દીકરી વિપા બારિયાની ‘શક્તિસેટ’ સુધીની સફર...

‘મિશન શક્તિસેટ’ અંતર્ગત દેશભરમાંથી પસંદ કરાયેલા 20 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી વિપા એકમાત્ર વિદ્યાર્થિની તરીકે પસંદગી પામી; તેણે 108 દેશોની વિદ્યાર્થિનીઓ સાથે સેટેલાઇટ કોડિંગ અને ડિઝાઇનિંગની તાલીમ મેળવી...

‘સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા’ દ્વારા આયોજિત ‘મિશન શક્તિસેટ’ અંતર્ગત વિપાએ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આવેલી ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે તા. 22થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી 10 દિવસની આંતરરાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લીધો હતો...

અંતરિક્ષ વિજ્ઞાન અને સેટેલાઇટ ટેક્નોલોજી વિશે જાણવાની મને બાળપણથી જ જિજ્ઞાસા હતી, મિશન શક્તિસેટ માટે પસંદગી થવી અને ઇસરોની મુલાકાત લેવાની તક મળવી એ મારા માટે સ્વપ્ન સાકાર થવા સમાન છે : વિપા
📲Get App