ભુજ ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તેમજ મુફ્તીએ કચ્છની દુઆથી ૧૫મી શમુહશાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભુજ ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તેમજ મુફ્તીએ કચ્છની દુઆથી ૧૫મી શમુહશાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શમુહશાદી કાર્યક્રમ વાહેદના સ્કુલ ગ્રાઉન્ડ મોટાપીર દરગાહ પાસે, ભુજ કચ્છ મધ્યે ૧૦ જાન્યુઆરી ૨૦૨૭ રવિવારના રોજ સાંજે ૪ વાગે યોજાશે ઇન્શાઅલ્લાહ શમુહશાદીમાં જોડાનાર દુલ્હનની ઉમર ૧૮ વર્ષ તથા દુલ્હાની ઉંમર ૨૧ વર્ષ હોવી ફરજિયાત છે શમુહશાદી માટે ફોર્મ ભરવાની તારીખ ૧૫ ૯ ૨૦૨૬ થી શરૂ થશેઅને ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે ઇચ્છુક પરિવારોને સમયસર ફોર્મ મેળવી જરૂરી પ્રકિ્રરયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે પ્રમુખ હાજી મોહામદરફીક બલોચ મોબાઇલ નંબર ૯૬૮૭૩ ૧૪૩૧૮
સાગરભાઈ મોબાઇલ નંબર ૯૮૭૯૩ ૨૬૯૮૫ ફોર્મ મેળવવાનું સ્થળ: ભારત લોન્ડ્રીજત ટી હાઉસની સામે મોટાપીર રોડ સંજોગનગરભુજ-કચ્છ
સાગરભાઈ મોબાઇલ નંબર ૯૮૭૯૩ ૨૬૯૮૫ ફોર્મ મેળવવાનું સ્થળ: ભારત લોન્ડ્રીજત ટી હાઉસની સામે મોટાપીર રોડ સંજોગનગરભુજ-કચ્છ