રાજુલા તાલુકા ભાજપની અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ

રાજુલા તારીખ 14/10/2026
આજરોજ રાજુલા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર, લુહાર સુથાર બોર્ડિંગની બાજુમાં, રાજુલા શહેર તેમજ તાલુકા ભાજપની અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સંગઠનની કામગીરીની સમીક્ષા, પક્ષની મજબૂતી માટે કાર્યકર્તાઓની સક્રિયતા વધારવા અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તથા આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અગત્યની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી રાજુલા જાફરાબાદ ખાંભા ના લોકપ્રિય ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મયુરભાઈ માંજરીયા શ્રી ચેતનભાઈ શિયાળ સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો, તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકને સફળ બનાવવા બદલ રાજુલા તાલુકા ભાજપ પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો