🔥 TRENDING NZ ਵਿਰੁੱਧ ਵਨਡੇ ਲੜੀ ''ਚ ਨਹੀਂ ਖੇਡ ਸਕੇਗਾ... રાણપુરના મામલતદાર શ્રી કે.બી. ગોહિલનું... चौका नदी पर पुल न होने से सुमरावा के ग... Delhi High Court says women can also f... समस्तीपुर: नवरात्र के पहले दिन से खुले... NDMC announces closure of Connaught Pl...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેવી દેવતા ઓની વેશભૂષા સાથે જયજલારામ શાળા માં મહાઆરતી અને ગરબા યોજાયા

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 15 Oct 2026, 07:08 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોઠંબા પી આઈ પી આર બલાત મેડમની પ્રેરક ઉપસ્થિતિમા

આજે કોઠંબા જયજલારામ શાળા ખાતે નવરાત્રી મહોત્સવ માં મહાઆરતી અને ગરબા નો કાયૅક્રમ યોજાયો જેમાં ભારતીય સંસ્કૃતિ અનુ સાર દરેક દેવી દેવતા ઓ નુ રુપ બાળકો એ વેશભૂષા કરી આબેહૂબ પાત્રો બન્યા હાતા જે સૌનું આકૅષણ બન્યા હતા સમગ્ર કાયૅક્રમમા કોઠંબા પોલીસ મથક ના પી આઈ મેડમ. ફોરેસ્ટર સોલંકી સોનલ મેડમ. આદશૅ લુણાવાડા ના ટ્રસ્ટી કિરીટ ભાઈ પંડ્યા. પત્રકાર દિલીપ પટેલ. પોલીસ મિત્રો જલારામ શાળા ના પ્રમુખ એડવોકેટ જીતેન્દ્ર પટેલ.અને મોટીસંખ્યામા વિધાર્થી ઓ હાજર રહ્યિ
📲Get App