🔥 ट्रेंडिंग आरा में कस्टम अधिकारी की सुबह में जैन... हजारीबाग डीसी ने सामान्य शाखा के कार्य... आगरा में बदला मौसम: बादल, आंधी और झमाझ... ધારાસભ્ય શ્રી અક્ષય ભાઇ પટેલ ના હાથે શ... कप्तानगंज पुलिस ने वारंटी को गिरफ्तार... सूरत: मांगों को लेकर प्रदर्शन कर रहे 6...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવરાત્રીના પવિત્ર તહેવારમાં સમગ્ર ગુજરાતના ગામડાઓમાં વીજકાપની ભયંકર સમસ્યા : ગોપાલ ઇટાલિયા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 15 अक्टू. 2026, 06:04 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 15/10/2026

નવરાત્રીના પવિત્ર તહેવારમાં સમગ્ર ગુજરાતના ગામડાઓમાં વીજકાપની ભયંકર સમસ્યા : ગોપાલ ઇટાલિયા

લાઈટના ઉત્પાદન અને માંગ વચ્ચેનું સંતુલન ખોરવાતાં ભાજપ સરકાર નિષ્ફળ : ગોપાલ ઇટાલિયા

શહેરો અને ઉદ્યોગોને સાચવવા ગામડાં તથા ખેતીવાડીની લાઈટ કાપવાનું ષડયંત્ર : ગોપાલ ઇટાલિયા

સોલાર-પવનચક્કી કંપનીઓને ફાયદો કરાવવા વીજસંકટ ઊભું કરાયું : ગોપાલ ઇટાલિયા

તહેવારોમાં આરતી અને ગરબા સમયે જ વીજળી ગુલ, અધિકારીઓ બહાના બતાવી લોકોને ગેરમાર્ગે દોરે છે : ગોપાલ ઇટાલિયા

સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં સતત ટ્રિપિંગ અને લોડ શેડિંગથી જનતા પરેશાન : ગોપાલ ઇટાલિયા

સરકાર વહેલી તકે વીજ સમસ્યાનું નિરાકરણ લાવે, નહિતર જનતાનો ભારે આક્રોશ વેઠવો પડશે : ગોપાલ ઇટાલિયા
📲Get App