જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ આપના શહેર પ્રમુખ અશોક ઘોસિયા સહિત પાંચ થી છ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ
આપના શહેર પ્રમુખ અશોક ઘોસિયા સહિત પાંચ થી છ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
જૂનાગઢમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની વિશેષ બેઠક યોજાઈ હતી
આ બેઠકમાં પ્રદેશ ઉપ-પ્રમુખ કુલદીપ શર્મા જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા
કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાનું હિત પહેલા રાખે છે
સંગઠન મજબૂત બનશે તો જ પ્રજા સુધી પહોંચાશે
ગુણવત્તાના આધારે જ પક્ષમાં પદો આપવામાં આવશે
કાર્યકર્તાઓની મહેનતથી જ ચૂંટણીમાં જીત મળશે
જૂનાગઢના સર્કીટ હાઉસ ખાતે યોજાઈ બેઠક
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં વ્યાપક પરિવર્તન
તળિયાના કાર્યકર્તાઓને સંગઠનમાં સક્રિય કરવાનું આયોજન
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા વિશેષ મંથન
લાયક અને સક્ષમ ઉમેદવારોને જ મળશે ટિકિટ
જૂનાગઢના આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત
પ્રજાના પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસ કટિબદ્ધ છે
સંગઠન અને જનતા બંનેની મજબૂતી પર ભાર
જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર