🔥 TRENDING Teen Receptionist Ankita Bhandari Murd... Delhi Restaurant Fire: Man Saves Toddl... Bomb threats sent to several Delhi sch... कांग्रेस प्रत्याशी संगीता बेनीवाल को ज... Indore’s 74‑Year‑Old Malhar Ganj Polic... Government School Principal Dies After...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રોંગ સાઇડમાં વાહન ચલાવવું ખોટું છે, પરંતુ કાયદો હાથમાં લઈને જાહેરમાં ગાળાગાળી કરવી પણ કેટલું યોગ્ય

રોંગ સાઇડમાં વાહન ચલાવવું ખોટું છે, પરંતુ કાયદો હાથમાં લઈને જાહેરમાં ગાળાગાળી કરવી પણ કેટલું યોગ્ય

✍️ Reporter: Naresh katua 🗓 15 Oct 2026, 11:37 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તું પગે લાગે તો પણ તને નહીં છોડું!” અમદાવાદના સરખેજ-જુહાપુરા રોડ પર યુવતીનો ઉગ્ર વર્તનનો વીડિયો ચર્ચામાં અમદાવાદના સરખેજ-જુહાપુરા રોડ પર સાવન પાર્ટી પ્લોટ પાસે રોંગ સાઇડમાં બાઇક લઈને આવતા બે સગીરોને યુવતીએ અટકાવ્યા હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, રોંગ સાઇડમાં વાહન ચલાવવા બાબતે યુવતી ઉગ્ર બની હતી અને બંને સગીરોનો કાંઠલો પકડી જાહેરમાં ગાળો ભાંડ્યાનો આરોપ છે. ઘટનાને પગલે રસ્તા પર લોકો એકઠા થયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.A રોંગ સાઇડમાં વાહન ચલાવવું ખોટું છે, પરંતુ કાયદો હાથમાં લઈને જાહેરમાં ગાળાગાળી કરવી પણ કેટલું યોગ્ય ટ્રાફિકના નિયમોનો ભંગ થાય તો કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસની છે. ત્યારે સવાલ એ છે કે આ મામલે ટ્રાફિક પોલીસ અને સરખેજ પોલીસ શું કાર્યવાહી કરશે છે તમારો અભિપ્રાય જણાવો — ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કે જાહેરમાં દાદાગીરી કરનાર સામે પણ પગલાં લેવાં જોઈએ?
📲Get App