🔥 TRENDING Madhya Pradesh Exempts Class-IV Employ... Anti-drug activist Parvinder Singh Jho... डीसी हेमन्त सती ने दीपूगढ़ा के पुराने... ಹಾಸನಾಂಬ ಮಹೋತ್ಸವ: ಪ್ರಯಾಣಿಕರ ಅನುಕೂಲಕ್ಕಾಗ... समाज कल्याण एवं बाल संरक्षण विभाग की स... ਰਾਮਾ ਮੰਡੀ ਵਾਸੀਆਂ ਨੂੰ ਮਿਲੀ ਵੱਡੀ ਰਾਹਤ
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોરબંદર: ઘેડના રસ્તાઓની ખરાબ હાલત અંગે કોંગ્રેસ આગેવાનોએ રસ્તાનું નિરીક્ષણ કર્યું

✍️ Reporter: Vikram Pata 🗓 14 Oct 2026, 07:26 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોરબંદર જિલ્લાના રાણાવાવ વિસ્તારમાં રસ્તાઓની જર્જરિત હાલતને લઈને કોંગ્રેસ આગેવાનોએ નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક રિપેરીંગની માંગ કરી છે.

*ઘેડ ના રસ્તા ની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો*

પોરબંદર જિલ્લા ના રાણાવાવ વિસ્તારમાં રાણા કંડોણા થી ઠોયાણા, ભોળદર, નેરાણા,છત્રાવા થઈ મહિયારી,જતા રસ્તા ની કોંગ્રેસ આગેવાનો દ્રારા રસ્તાનું નિરીક્ષણ કર્યું ત્યારે ગંભીરતા નું ધ્યાન લઈ કોઈ જાનહાનિ થાઈ એ પહેલાં તાત્કાલિક રિપેરીંગ કરી આપવા કોંગ્રેસ પાર્ટી ની માંગ છે.

કોંગ્રેસ આગેવાનોએ માંગ કરી છે કે કોઈ મોટી જાનહાનિ ન થાય તે પહેલાં તંત્ર દ્વારા આ રસ્તાઓનું તાત્કાલિક રિપેરીંગ કરી દેવામાં આવે. સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવી અનિવાર્ય છે.
📲Get App