🔥 TRENDING સાબરકાંઠા: ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચ... અમદાવાદના વસ્ત્રાલમાં મામા-ભાણેજ વચ્ચે... ಮೃತದೇಹ ನೀಡಲು ನಿರಾಕರಿಸುವ ಖಾಸಗಿ ಆಸ್ಪತ್ರೆ... गंगापुर सिटी: सीताराम मंदिर में नवरात्... હિંમતનગર: કાંકણોલ ખાતે ‘રંગતાળી 2026’... જૂનાગઢનું રહસ્યમય યોગિની માતાજીનું મઢ:...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં ખાડીયા ચાર રસ્તા પર જાહેર શૌચાલય અને સ્નાના ગૃહનું લોકાર્પણ..
Local

હિંમતનગરમાં ખાડીયા ચાર રસ્તા પર જાહેર શૌચાલય અને સ્નાના ગૃહનું લોકાર્પણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Oct 2026, 04:25 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગર સેવા સદન દ્વારા ખાડીયા ચાર રસ્તા ખાતે જાહેર શૌચાલય અને સ્નાના ગૃહનું નવનિર્માણ કરવામાં આવ્યું છે,જે નાગરિકો માટે સુવિધાનો નવો દ્વાર ખોલશે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હિંમતનગર નગર સેવા સદનના સૌજન્યથી ખાડીયા ચાર રસ્તા ખાતે જાહેર શૌચાલય અને સ્નાના ગૃહનું નવનિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે..

આ નવા નિર્માણ પામેલા જાહેર શૌચાલય અને સ્નાના ગૃહથી સ્થાનિક નાગરિકો તેમજ શહેરમાં આવતા પ્રવાસીઓને મોટી રાહત મળશે. ખાસ કરીને જાહેર સ્થળોએ સ્વચ્છતા અને સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.નગર સેવા સદન દ્વારા હાથ ધરાયેલ આ પહેલ શહેરના જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના ધોરણોને સુધારવામાં મદદરૂપ થશે. આ સુવિધાના નિર્માણથી જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવામાં પણ સરળતા રહેશે.
📲Get App