🔥 TRENDING मुरबाड तालुक्यात कृषी अधिकाऱ्यांकडून क... भोपाल जिले के प्रगतिशील किसानों को आत्... राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण भवन म... અમદાવાદ: ચાણક્યપુરીમાં 500 દિવડાની ભવ્... जिला जल उपयोगिता समिति की बैठक 19 अक्ट... મુખ્યમંત્રી અને DyCM અમદાવાદમાં ગરબા મ...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

રાનવેરીકલ્લા ગામ ખાતે હેલ્થ સબ સેન્ટરના નવા મકાનનું ખાતમુર્હત કરવામાં આવ્યું.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 14 Oct 2026, 08:48 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાનવેરીકલ્લા ગામ ખાતે હેલ્થ સબ સેન્ટરના નવા મકાનનું ખાતમુર્હત કરવામાં આવ્યું.

ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામના ડુંગરી ફળીયા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર , સબ સેન્ટરના નવા મકાનનું ખાતમુર્હત કરવામાં આવ્યું. આ ખાતમુર્હતમા નવસારી જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રીમતી ર્ડો નેહાબેન પટેલ,ગામના સરપંચશ્રી નીરવભાઈ પટેલ,તાલુકા પંચાયત સભ્ય શ્રીમતિ ભાવનાબેન પટેલ,ગામના આગેવાન પરભુભાઈ રાઠોડ હરીશભાઈ પટેલ, બળવંતભાઈ પરમાર, ભીખુભાઇ પટેલ , ડૉ.મોસમબેન પટેલ તેમજ આરોગ્ય સ્ટાફ અને ગ્રામજનો,યુવા મિત્રો, ઉપસ્થિત રહ્યા હતા. ડુંગરી ફળિયા માં સબ સેન્ટર બનવાથી ગામના લોકોને ઘર આંગણે તબીબી સેવા ,પ્રાથમિક સારવાર મળી શકશે. ગામના આગેવાનો એ આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો.
📲Get App