🔥 TRENDING SRFTI to showcase students and faculty... 38 Bird Species Recorded in First Ever... BCCI Steps in to Revive Arunachal Cric... Lal Chowk Post Office Extends Hours to... Jammu & Kashmir Shifts Focus from Secu... ECI Says Omission of Candidate in Draf...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શક્તિની આરાધના, સંસ્કૃતિનું ગૌરવ !

શક્તિની આરાધના, સંસ્કૃતિનું ગૌરવ !

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Oct 2026, 08:30 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શક્તિની આરાધના, સંસ્કૃતિનું ગૌરવ ! 🚩

શારદીય નવરાત્રી નિમિત્તે અમદાવાદ ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી મા અંબાની આરતી - વંદના કરીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા તેમજ આ ભવ્ય આયોજન બદલ સર્વે ગરબા આયોજકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

સનાતન પરંપરાની સુવાસ, મા જગદંબાની આરાધના અને ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓનો અદમ્ય ઉત્સાહ - આ સમગ્ર વાતાવરણ ભારતીય સંસ્કૃતિની જીવંતતા અને ગુજરાતની ગૌરવશાળી ગરબા પરંપરાનું અદ્ભુત પ્રતિબિંબ બની રહ્યું.
📲Get App